Dost!

દોસ્ત!
બોવ નાનો શબ્દ છે નય!
પણ બહુજ મહત્વપૂર્ણ ગરીમા નિભાવતું વ્યક્તિ છે...

ખરાબ કામ કરતા રોકવા વાળુ પણ તમને સૌથી વધારે બગાડનાર...
તમારી હર એક જિદ પુરી કરનાર પણ જીદ નો કરવી એ શીખવનાર...
બધુ ચાલશે તમારું પણ શું નહીં ચાલે એ ટોકાવનાર...‍‌
બાપની જેમ મારશે પણ માની જેમ લાડકરનાર...
આપડા ગમતા પાત્રને માલાવ છે પણ સમય આવે ત્યારે છુટ્ટા ભિ પાડનાર...
જેને આપણે હસીને બધી જ વાત કહી દેતા અને રેડી પણ એનાજ કંધા ઉપર લેતા...
તો પણ...

દોસ્ત!
બોવ નો શબ્દ છે નય!
પણ સોના જેવો શબ્દ છે નય!

Comments

Post a Comment